પત્ની સાથે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવો અને મેળવો સરકારી ગેરન્ટી સાથે દર મહિને બમ્પર કમાણી, જાણો સંપૂર્ણ યોજના – Post Office Joint Account
Post Office Joint Account: આજના સમયમાં લોકો સુરક્ષિત રોકાણ અને નિયમિત આવક મેળવવા માટે સરકારી યોજનાઓ તરફ વધુ આકર્ષાય છે. પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી કેટલીક બચત યોજનાઓ એવી છે જેમાં પતિ-પત્ની મળીને ખાતું ખોલી શકે છે અને તેના પર નિયમિત આવક મેળવી શકે છે. ખાસ કરીને પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (Monthly Income Scheme) … Read more