GPay-PhonePe વાપરો છો? 18 Feb પછી આ ભૂલ કરશો તો પેમેન્ટ રિજેક્ટ

UPI rule change 2026

ભારતમાં ડિજિટલ પેમેન્ટ હવે દૈનિક જીવનનો અગત્યનો ભાગ બની ગયું છે. GPay, PhonePe, Paytm જેવી એપ્સ મારફતે લાખો લોકો રોજિંદા ટ્રાન્ઝેક્શન કરે છે. આવી સ્થિતિમાં 18 Februaryથી UPI સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર થયાની ચર્ચાએ યુઝર્સમાં ચિંતા ઊભી કરી છે. શું ખરેખર નવા નિયમો લાગુ થયા છે? શું પેમેન્ટ અટકી શકે છે? અને યુઝર્સે શું ધ્યાનમાં … Read more