વૃદ્ધ મુસાફરો માટે મોટી ખુશખબર, ભારતીય રેલ્વેની બે મોટી ભેટ – Railway Facilities for Elderly
ભારતીય રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે મુસાફરીને વધુ સુગમ અને સસ્તી બનાવવા માટે 20 માર્ચ 2026 થી બે મહત્વપૂર્ણ સુવિધાઓ ફરી શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. કોરોના કાળ પછી બંધ થયેલી કેટલીક સુવિધાઓને નવા સ્વરૂપે રજૂ કરવામાં આવી રહી છે, જેનો લાભ દેશના કરોડો વૃદ્ધ મુસાફરોને મળશે. રેલવેની નવી સુવિધાઓ નીચેના કોષ્ટકમાં … Read more