2026 માં ટોલ યાત્રીઓને મોટી રાહત, FASTag KYC પ્રક્રિયા બની ઝડપી અને સંપૂર્ણ ડિજિટલ

FASTag KYC

દેશભરમાં ટોલ પ્લાઝા પર મુસાફરી કરનાર વાહનચાલકો માટે 2026માં મહત્વપૂર્ણ બદલાવ અમલમાં આવ્યો છે. હવે FASTag અપડેટ કરવા માટે લાંબી પ્રક્રિયા કે રાહ જોવાની જરૂર નથી. National Highways Authority of India દ્વારા નવી અને સરળ KYC પ્રણાલી લાગુ કરવામાં આવી છે, જેના કારણે FASTagની વિગતો માત્ર થોડા મિનિટોમાં અપડેટ કરી શકાય છે. FASTag માટે નવી … Read more