ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર, પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2026 જાહેર મેળવો સરકારી સ્કોલરશીપ

Primary Education Scholarship Exam 2026

રાજ્યના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2026ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 6માં અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આ પરીક્ષા દ્વારા શિષ્યવૃત્તિ મેળવવાનો મોકો મળશે. આ યોજના ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ચાલુ રાખવામાં પ્રોત્સાહનરૂપ છે. ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓને પરીક્ષાની પાત્રતા, … Read more