STD 10 & 12 બોર્ડ પરીક્ષા તારીખોમાં ફેરફાર! GSEB બોર્ડ પરીક્ષા 2026નું સુધારેલું ટાઈમટેબલ જાહેર – Gujarat Board Exam 2026

Gujarat Board Exam 2026

Gujarat Board Exam 2026: ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા STD 10 અને STD 12 બોર્ડ પરીક્ષા 2026ના સમયપત્રકમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. નવી તારીખો મુજબ કેટલાક વિષયોની પરીક્ષા તારીખોમાં બદલાવ કરવામાં આવ્યો છે, જેથી આયોજન અને વ્યવસ્થાપન વધુ સુગમ બની શકે. … Read more