Gold Silver Record: 24 કલાકમાં જબરદસ્ત ઉછાળો, આ 3 ડર છે મોટું કારણ, મોટા રોકાણકારોમાં ગૂપ્ત ચર્ચા, શું આવવાનું છે મોટું તોફાન?

Gold Silver Record

Gold Silver Record: છેલ્લા 24 કલાકમાં સોનાચાંદીના બજારમાં અચાનક તેજી જોવા મળી છે. બંને કિંમતી ધાતુઓમાં મજબૂત ખરીદી થતાં ભાવોએ રેકોર્ડ સ્તર નજીક પહોંચી હલચલ મચાવી છે. માર્કેટમાં ચર્ચા છે કે આ ઉછાળો પાછળ કેટલાક મોટા વૈશ્વિક કારણો કામ કરી રહ્યા છે. 1) વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અમેરિકા અને યુરોપમાં આર્થિક મંદી અંગે વધતી ચિંતાઓ રોકાણકારોને … Read more