નવી યાદી જાહેર, દર મહિને ₹5000 સુધીનો લાભ મેળવી શકે છે વડીલો – Pension Scheme 2026
Pension Scheme 2026: ગુજરાત રાજ્યમાં વર્ષ 2026માં વડીલ નાગરિકોને માટે નવી અને સુધારેલી Pension Scheme જાહેર કરવામાં આવી છે. નવી યાદીમાં નામ ધરાવતા વડીલો હવે દર મહિને ₹5000 સુધીનો પેન્શન લાભ મેળવી શકે છે. આ યોજના ખાસ કરીને 60 વર્ષથી ઉપરના વડીલો માટે બનાવી છે, જેમને નિવૃત્તિ બાદ નિયમિત આવકનો આધાર જોઈએ. સરકારના હેતુ મુજબ, … Read more