SBI માં 46 દિવસની FD માં ₹2 લાખ જમા કરાવો તો કેટલું વ્યાજ મળશે? જાણો સંપૂર્ણ ગણતરી – SBI FD Interest Calculation

SBI FD Interest Calculation

SBI FD Interest Calculation: ઘણા લોકો પોતાના બચતના પૈસા સુરક્ષિત રીતે વધારવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પસંદ કરે છે. ખાસ કરીને ટૂંકા સમય માટે પૈસા રોકાણ કરવા માંગતા લોકો માટે બેંકો વિવિધ સમયગાળા માટે FD સ્કીમ આપે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પણ 7 દિવસથી લઈને ઘણા વર્ષો સુધીની FD સ્કીમ ઓફર કરે છે. … Read more