RBI નો મોટો નિર્ણય! હવે બેસિક સેવિંગ્સ અકાઉન્ટ ધરાવનારને પણ મળશે સંપૂર્ણ ડિજિટલ બેન્કિંગ સુવિધા – RBI New Rule
RBI New Rule: દેશના કરોડો બેંક ગ્રાહકો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ અકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને મર્યાદિત સુવિધાઓ મળતી હતી, પરંતુ હવે ડિજિટલ બેન્કિંગ સેવાઓને વધુ સુલભ બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બેંકિંગ વ્યવસ્થાનું નિયંત્રણ અને માર્ગદર્શન આપતી Reserve Bank of India દ્વારા આવા અકાઉન્ટ ધરાવનારાઓને … Read more