રેશન વિતરણમાં મોટો ફેરફાર, હવે Fingerprintની જરૂર નહીં, QR કોડથી મળશે અનાજ Ration Card 2026
Ration Card 2026: ભારત સરકાર રેશન વિતરણ વ્યવસ્થામાં સતત સુધારા કરી રહી છે અને વર્ષ 2026માં એક મહત્વપૂર્ણ બદલાવ સામે આવ્યો છે. હવે ઘણા રાજ્યોમાં રેશન લેવા માટે ફરજિયાત ગણાતી fingerprint આધારિત બાયોમેટ્રિક પ્રક્રિયા હળવી બની રહી છે. નવી QR કોડ ટેકનોલોજી દ્વારા લાભાર્થીઓ fingerprint વગર પણ સરળતાથી અનાજ મેળવી શકશે. આ બદલાવ ખાસ કરીને … Read more