પત્નીના નામે જમીન ખરીદતા પહેલા વાંચો આ જરૂરી અપડેટ! Land Registration Rule 2026માં મોટો ફેરફાર
ઘણા લોકો ટેક્સ પ્લાનિંગ, સ્ટેમ્પ ડ્યુટી બચત અથવા પરિવારિક સુરક્ષા માટે પત્નીના નામે જમીન અથવા પ્રોપર્ટી ખરીદે છે. પરંતુ Land Registration Rule 2026 અંગે તાજેતરમાં થયેલા ફેરફારોની ચર્ચાએ ખરીદદારોમાં ચિંતા ઉભી કરી છે. શું ખરેખર નિયમોમાં બદલાવ થયો છે? શું હવે પત્નીના નામે જમીન ખરીદતા પહેલા ખાસ શરતો પૂર્ણ કરવી પડશે? અહીં જાણો સંપૂર્ણ માહિતી … Read more