ટ્રેન મોડી છે કે સમયસર? લાઈવ ટ્રેન સ્ટેટસ ચેક કરવાની સરળ રીત જાણો અને બચાવો તમારો કિંમતી સમય – IRCTC Train Running Status

IRCTC Train Running Status

IRCTC Train Running Status: રેલવે મુસાફરી દરમિયાન સૌથી મોટો પ્રશ્ન હોય છે કે ટ્રેન સમયસર છે કે મોડું ચાલી રહી છે. ઘણી વખત સ્ટેશન પર પહોંચી પછી ખબર પડે કે ટ્રેન કલાકો સુધી લેટ છે, જેના કારણે સમય અને ઉર્જા બંને બગડે છે. હવે ટેક્નોલોજીના કારણે મુસાફરો ઘરે બેઠા અથવા મુસાફરી દરમિયાન જ લાઈવ ટ્રેન … Read more