ઘરનું સપનું થશે સાકાર: પ્રધાનમંત્રી આવાસ યોજના 2026 માટે ઓનલાઈન અરજી કરવાની રીત જાણો – Pradhan Mantri Awas Yojana

Pradhan Mantri Awas Yojana

Pradhan Mantri Awas Yojana: ભારતમાં દરેક પરિવારનું પોતાનું પક્કું ઘર હોવું તે સરકારનો મહત્વપૂર્ણ હેતુ છે. આ હેતુને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને મધ્યમ આવકવર્ગના લોકોને ઘર બનાવવા અથવા ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. વર્ષ 2026માં પણ આ … Read more