ઘર માટે મળ્યો મોટો લાભ: પીએમ આવાસ યોજનાનો પહેલો હપ્તો રિલીઝ, નવી યાદીમાં તમારું નામ તપાસો – PM Awas Yojana
PM Awas Yojana: ઘર બનાવવાનો સપનો દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ હોય છે, પરંતુ આર્થિક મર્યાદાઓને કારણે ઘણા લોકો માટે તે સપનું અધૂરું રહી જાય છે. આવી સ્થિતિમાં પીએમ આવાસ યોજના એક આશીર્વાદ સમાન બની છે, જે લાખો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘર બનાવવા માટે સહાય કરે છે. હાલમાં આ યોજના હેઠળ પહેલો હપ્તો … Read more