પીએમ કિસાનના ₹2,000 હપ્તા માટે ફરજિયાત eKYC! એપ દ્વારા ઘરે બેઠા કરો પ્રક્રિયા – PM Kisan eKYC Online
PM Kisan eKYC Online: ખેડૂત ભાઈઓ માટે મહત્વપૂર્ણ સૂચના બહાર પડી છે. જો તમે Pradhan Mantri Kisan Samman Nidhi યોજના હેઠળ ₹2,000ની કિસ્ત મેળવતા હો, તો eKYC પૂર્ણ કરવું હવે અનિવાર્ય બની ગયું છે. અનેક લાભાર્થીઓના હપ્તા માત્ર eKYC બાકી હોવાના કારણે અટકી રહ્યા છે. સારા સમાચાર એ છે કે હવે તમે ઘરે બેઠા મોબાઈલથી … Read more