LPG અને ઓઈલ અંગે ચિંતા કરવાની જરૂર નથી! 40 દેશોમાંથી મળી રહ્યો છે સપ્લાઈ, બુકિંગના અઢી દિવસમાં મળશે સિલિન્ડર – Gas Cylinder Delivery Update
Gas Cylinder Delivery Update: દેશમાં LPG ગેસ અને ક્રૂડ ઓઈલની સપ્લાઈ અંગે લોકોમાં ક્યારેક ચિંતા જોવા મળે છે, પરંતુ તાજેતરમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ગેસ અને ઓઈલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ભારત હાલમાં લગભગ 40 દેશોમાંથી ક્રૂડ ઓઈલ અને LPG આયાત કરે છે, જેના કારણે સપ્લાઈ ચેઇન મજબૂત બની છે. સરકારના જણાવ્યા મુજબ … Read more