નેટવર્કની ચિંતા ખતમ! BSNLએ લોન્ચ કર્યું VoWiFi ફિચર, હવે સિગ્નલ વિના પણ કરી શકશો કોલિંગ – BSNL Customer Benefits
BSNL Customer Benefits: ભારતીય નાગરિકો અને મોબાઇલ વપરાશકર્તાઓ માટે નેટવર્કની સમસ્યા બહુ મોટું પ્રશ્ન બની રહે છે. ખાસ કરીને ઘરમાં, ઓફિસમાં, મેટ્રો સ્ટેશનમાં અથવા કોઈ દૂરસ્થ વિસ્તારોમાં જ્યાં સેલ્યુલર સિગ્નલ મળતો નથી, ત્યાં વોઇસ કોલિંગ કરવું મુશ્કેલ બની જાય છે. BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ) દ્વારા લાવવામાં આવેલ નવી સુવિધા VoWiFi (Voice over WiFi) એવા … Read more