હવે વીજ બિલનો અંત? Free Solar Rooftop Yojana 2026 હેઠળ મળશે મફત સોલાર સિસ્ટમ
વીજળીના વધતા બિલથી પરેશાન લાખો પરિવારો માટે Free Solar Rooftop Yojana 2026 અંગે મોટી ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા અને વિવિધ રિપોર્ટ મુજબ આ યોજના હેઠળ ઘરના છત પર મફત સોલાર સિસ્ટમ લગાવવાની તક મળી શકે છે, જેથી લાંબા ગાળે વીજળીના બિલમાંથી મોટી રાહત મળે. પરંતુ શું ખરેખર સોલાર સિસ્ટમ સંપૂર્ણપણે મફત મળશે? કે … Read more