વિદ્યાર્થીઓ માટે સુપર ગુડ ન્યૂઝ: વિદ્યાર્થીઓને ₹1000માં ટેબલેટ, Namo E Tablet યોજના શરૂ

Namo E Tablet

વિદ્યાર્થીઓના ભણતર ને વધુ આધુનિક અને સરળ બનાવવા માટે સરકાર દ્વારા Namo E Tablet Yojana 2026 શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર વિદ્યાર્થીઓને માત્ર ₹1000માં ટેબલેટ આપવામાં આવશે. વધતા શિક્ષણ ખર્ચ અને ડિજિટલ લર્નિંગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો આ નિર્ણય વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાઓ માટે મોટી રાહત સાબિત થયો છે. Namo E … Read more