એક્સિડન્ટ પછી ખિસ્સામાંથી રૂપિયા ન જાય તે માટે ઝીરો ડેપ પ્લાન કેટલો જરૂરી? સંપૂર્ણ માહિતી વાંચો – Zero Dep Insurance

Zero Dep Insurance

Zero Dep Insurance: વાહન અકસ્માત પછી મોટાભાગના લોકોનો પહેલો પ્રશ્ન હોય છે કે રિપેરિંગનો કેટલો ખર્ચ પોતે ભરવો પડશે. સામાન્ય મોટર ઇન્શ્યોરન્સ પોલિસીમાં “ડિપ્રિસિએશન” એટલે કે ભાગોના ઘસારા-ઘાટાને કારણે કેટલીક રકમ કાપવામાં આવે છે, જેના કારણે ક્લેમ સમયે આખી રકમ મળતી નથી. આવી સ્થિતિમાં ઝીરો ડેપ અથવા Zero Depreciation એડ-ઓન પ્લાન વાહન માલિકો માટે મોટી … Read more