ઘર બેઠા બિઝનેસ શરૂ કરવાની તક, મહિલા રોજગાર યોજના 2026માં મોટી નાણાકીય મદદ

Mahila Rojgar Yojana 2026

દેશમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે નવી મોટી પહેલ કરવામાં આવી છે. PM Modi દ્વારા મહિલા રોજગાર યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેના હેઠળ પાત્ર મહિલાઓને સ્વરોજગાર અને નાના વ્યવસાય માટે ₹2 લાખ સુધીની સહાય આપવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓનો ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં પ્રવેશ વધ્યો છે, પરંતુ મૂડીની અછત અને માર્ગદર્શનના અભાવને … Read more