1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમો! LPG સિલિન્ડર, UPI પેમેન્ટ અને રેલવે ટિકિટમાં મોટા ફેરફારો – New Rules April

New Rules April

New Rules April: દર વર્ષે નાણાકીય વર્ષ શરૂ થતા સાથે ઘણા મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. 1 એપ્રિલથી દેશમાં કેટલાક નવા નિયમો લાગુ થઈ શકે છે જેનો સીધો અસર સામાન્ય નાગરિકોના દૈનિક જીવન પર પડશે. ખાસ કરીને LPG ગેસ સિલિન્ડરની કિંમત, UPI પેમેન્ટ સિસ્ટમ અને રેલવે ટિકિટ સંબંધિત નિયમોમાં બદલાવ જોવા મળી શકે છે. … Read more