ઘરે બેઠા એજન્ટ વગર બનાવો ડ્રાઇવિંગ લાઇસન્સ, માત્ર 10 મિનિટમાં ઓનલાઇન અરજી – Driving Licence

Driving Licence

Driving Licence: હવે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે એજન્ટની જરૂર નથી અને RTO ઓફિસના લાંબા ચક્કર લગાવવાની પણ જરૂર નથી. કેન્દ્ર સરકારના ડિજિટલ પોર્ટલ દ્વારા ઘરે બેઠા માત્ર થોડા જ મિનિટોમાં ઓનલાઈન અરજી કરી શકાય છે. Ministry of Road Transport and Highways દ્વારા શરૂ કરાયેલા સત્તાવાર પરિવહન પોર્ટલ પર લર્નિંગ લાઇસન્સ અને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે સરળ … Read more