IRCTC ની મોટી જાહેરાત: કાશી વિશ્વનાથથી કોણાર્ક સૂર્ય મંદિર દેવ દર્શન પેકેજ લોન્ચ – IRCTC Dev Darshan Package
IRCTC Dev Darshan Package: ભક્તો અને યાત્રાળુઓ માટે ખુશખબર છે. IRCTC દ્વારા કાશી વિશ્વનાથથી લઈને કોણાર્ક સૂર્ય મંદિર સુધીનું વિશેષ દેવ દર્શન ટૂર પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પેકેજનો હેતુ ભક્તોને એક જ યાત્રામાં દેશના પ્રખ્યાત ધાર્મિક સ્થળોના દર્શન કરાવવાનો છે, તે પણ સુવ્યવસ્થિત આયોજન સાથે. કયા કયા દેવસ્થાનોના દર્શન થશે આ ખાસ દેવ … Read more