1લી એપ્રિલથી LPG સિલિન્ડરથી લઈને ટેક્સ સુધી મોટા બદલાવ: સામાન્ય લોકો પર શું પડશે અસર – LPG Price Update

LPG Price Update

LPG Price Update: દર વર્ષે 1લી એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે અનેક નીતિગત ફેરફારો અમલમાં આવે છે. આ વર્ષે પણ LPG સિલિન્ડરના ભાવથી લઈને આવકવેરા નિયમો સુધી કેટલીક મહત્વપૂર્ણ બદલાવો જોવા મળી શકે છે. આવા ફેરફારોનો સીધો અસર સામાન્ય નાગરિકોના માસિક બજેટ પર પડે છે. ચાલો વિગતે સમજીએ કે કયા ક્ષેત્રોમાં બદલાવ શક્ય છે … Read more