Aadhaar PAN Update: પાન કાર્ડ આધાર સાથે લિંક નહીં કરો તો સરકારી અને બેંકિંગ કામ થઈ જશે બંધ
આજના ડિજિટલ સમયમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ બંને સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયા છે. સરકાર દ્વારા વારંવાર સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે કે જો Aadhaar અને PAN લિંક ન હોય, તો ઘણા સરકારી તેમજ બેંકિંગ કામ અટકી શકે છે. 2026માં આ નિયમો વધુ કડક બન્યા છે, જેના કારણે સામાન્ય નાગરિકો, નોકરીયાત લોકો અને વેપારીઓ … Read more