નવો ભાડા કરાર કાયદો 2026 લાગુ! ભાડાના ઘરમાં રહો છો તો આ નિયમો જરૂર જાણી લો – Rent Agreement Rules

Rent Agreement Rules

Rent Agreement Rules: ભારતમાં ભાડાના ઘરમાં રહેતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. મોટા શહેરો ઉપરાંત નાના શહેરોમાં પણ ભાડે રહેવાની પ્રથા સામાન્ય બની ગઈ છે. આવી સ્થિતિમાં ભાડૂઆત અને મકાનમાલિક વચ્ચેના વિવાદોને ઘટાડવા અને નિયમોને વધુ સ્પષ્ટ બનાવવા માટે ભાડા કરાર સંબંધિત નવા નિયમો 2026 માં ચર્ચામાં આવ્યા છે. નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ ભાડૂઆત … Read more