આવકવેરાના સોનાના નિયમો બહાર આવ્યા! ઘરમાં કેટલા તોલા રાખી શકાય તે જાણીને તમે ચોંકી જશો

how much gold keep at home

ભારતમાં સોનું માત્ર દાગીના કે રોકાણ નથી, પરંતુ પરંપરા અને સુરક્ષાનો પ્રતિક માનવામાં આવે છે. લગ્ન, તહેવાર અને પરિવારની બચત તરીકે લોકો ઘરમાં સોનું રાખે છે. પરંતુ ઘણા લોકોના મનમાં એક મોટો પ્રશ્ન રહે છે કે ઘરમાં કેટલું સોનું કાયદેસર રીતે રાખી શકાય? શું તેના પર કોઈ મર્યાદા છે? અને આવકવેરા વિભાગ ક્યારે પ્રશ્ન ઉઠાવી … Read more