દીકરીના અભ્યાસ માટે મળશે દર મહિને ₹500, સરકારની નવી સહાય યોજના જાહેર

Girls Monthly Assistance Scheme

રાજ્યમાં વિદ્યાર્થીનીઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા નવી સહાય યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર વિદ્યાર્થીનીઓને દર મહિને ₹500 ની આર્થિક સહાય આપવામાં આવશે. વધતા શૈક્ષણિક ખર્ચ અને પરિવહન ખર્ચ વચ્ચે ઘણી વખત ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓ અભ્યાસ છોડવા મજબૂર બને છે. આવી સ્થિતિમાં દર મહિને મળતી આ નાણાકીય સહાય … Read more