ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ મળશે ₹2.50 લાખ સહાય, જાણો સંપૂર્ણ માહિતી – Marriage Assistance Scheme

Marriage Assistance Scheme

આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોએ જ્યારે તેમના બાળકોનો લગ્ન પ્રસંગ ઊજવવો હોય, ત્યારે ખર્ચ ઘણીવાર ભારે બને છે. આવા પરિવારોને આર્થિક સહારો આપવા માટે રાજ્ય સરકાર દ્વારા Dr. Savitaben Ambedkar Intercaste Marriage Assistance Scheme શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારોને આંતરજ્ઞાતિય લગ્ન માટે ₹2.50 લાખ સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે … Read more