નાના વેપારીઓ માટે મોટી રાહત: દલાલને પૈસા આપવાની જરૂર નથી, મફતમાં મેળવો GST નંબર – Free GST Number
Free GST Number: ઘણા નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ માલિકોને એવું લાગે છે કે GST નંબર લેવા માટે દલાલને પૈસા આપવા પડે છે. પરંતુ હકીકત એવી છે કે GST રજીસ્ટ્રેશન સંપૂર્ણપણે મફત છે અને તમે પોતે જ ઘરે બેઠા અરજી કરી શકો છો. સરકાર દ્વારા આ પ્રક્રિયા સરળ અને પારદર્શક બનાવવામાં આવી છે જેથી કોઈને પણ … Read more