સ્ટુડન્ટ્સ માટે ખુશખબર: પીએમ શિષ્યવૃત્તિ યોજના 2026 હેઠળ મળશે ₹1.25 લાખ – PM Scholarship Scheme

PM Scholarship Scheme

PM Scholarship Scheme: ભણતરનો ખર્ચ દિવસેને દિવસે વધતો જાય છે અને આર્થિક પરિસ્થિતિના કારણે ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ આગળનું શિક્ષણ અધૂરું રાખવા મજબૂર બને છે. આવા વિદ્યાર્થીઓ માટે પીએમ શિષ્યવૃત્તિ યોજના 2026 એક મોટી રાહત લઈને આવી છે. આ યોજના હેઠળ પાત્ર વિદ્યાર્થીઓને કુલ ₹1.25 લાખ સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે, જેથી કોલેજ, વ્યાવસાયિક અભ્યાસ અને ઉચ્ચ … Read more