રોજગાર શોધતા યુવાનો માટે સુપર ગુડ ન્યૂઝ: પ્રથમ એપ્લિકેશન પર ₹15,000 આપશે સરકાર – Youth Employment Scheme

Youth Employment Scheme

Youth Employment Scheme: રોજગાર શોધી રહેલા યુવાનો માટે 2026 એક આશાજનક વર્ષ બની રહ્યું છે. સરકાર દ્વારા પીએમ વિકાસ ભારત રોજગાર યોજના અંતર્ગત પ્રથમ વખત અરજી કરનાર યુવાનોને ₹15,000 ની સીધી નાણાકીય સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયનો હેતુ યુવાનોને નોકરી શોધવાની પ્રક્રિયામાં આર્થિક સહારો પૂરો પાડવાનો છે. પીએમ વિકાસ ભારત રોજગાર યોજના … Read more