ભારે અકસ્માત પછી પૈસાની ચિંતા નહીં! મોદી સરકાર લાવી PM Rahat Yojana 2026 – માર્ગ અકસ્માતમાં મળશે ₹15 લાખ સુધી મફત સારવાર

PM Rahat Yojana 2026

દેશમાં માર્ગ અકસ્માતોના વધતા આંકડા વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી મોટી રાહતરૂપ યોજના ચર્ચામાં આવી છે. ગંભીર અકસ્માત પછી પરિવાર પર પડતા લાખો રૂપિયાના સારવાર ખર્ચને ધ્યાનમાં રાખીને PM Rahat Yojana 2026 હેઠળ ₹15 લાખ સુધી મફત સારવાર આપવાની તૈયારી થઈ રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો આ યોજના સંપૂર્ણ અમલમાં આવે છે, તો અકસ્માત … Read more