ખેડૂતો માટે મોટી ડિજિટલ ખુશખબર: ગુજરાત સરકારે મોબાઈલ ખરીદવા સહાય જાહેર કરી, જાણો કોણ લઈ શકે લાભ અને કેવી રીતે મળશે
ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન હવે ફક્ત સંચારનું સાધન નથી રહ્યું, પરંતુ ખેતી સંબંધિત માહિતી, સરકારી યોજનાઓ, હવામાન અપડેટ અને બજાર ભાવ જાણવા માટે મહત્વપૂર્ણ સાધન બની ગયો છે. આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા Free Mobile Sahay Yojana Gujarat અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે … Read more