FASTag અંગે ખુશખબર: હવે દસ્તાવેજોની દોડધામ નહીં, NHAI નો મોટો નિર્ણય – Toll Payment

Toll Payment

Toll Payment: દેશભરના કાર અને અન્ય વાહન માલિકો માટે FASTag સંબંધિત એક મોટી ખુશખબર સામે આવી છે. અત્યાર સુધી FASTag લેવા માટે KYC, દસ્તાવેજોની નકલ અને વારંવાર ચકાસણી જેવી ઝંઝટનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે આ પ્રક્રિયા ઘણી સરળ બની ગઈ છે. NHAIના નવા નિર્ણયથી FASTag મેળવવું ઝડપી, સરળ અને ઓછું તકલીફભર્યું બન્યું છે, … Read more