ખેડૂતો માટે મોટી ખુશખબર: ખેતી સાધનો ખરીદવા ગુજરાત સરકાર આપશે ₹8.50 લાખ સુધીની સબસિડી – Farming Scheme

Farming Scheme

Farming Scheme: ગુજરાતના ખેડૂતો માટે એક મોટી રાહતભરી અને લાભદાયક યોજના સામે આવી છે. રાજ્ય સરકાર હવે ખેતીને આધુનિક બનાવવા માટે ખેડૂતોને ખેતી સાધનો ખરીદવા માટે ₹8.50 લાખ સુધીની સબસિડી આપી રહી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવવા પ્રોત્સાહિત કરવો અને તેમની આવકમાં વધારો કરવો છે. આ સહાયથી નાના અને મધ્યમ ખેડૂતો … Read more