ખેતી ખર્ચમાં મોટી રાહત! ટ્રેક્ટર અને સાધનો ખરીદી પર રૂ. 1 લાખ સુધીની સહાય કેવી રીતે મળશે? – Tractor Subsidy Scheme
Tractor Subsidy Scheme: ખેતી ખર્ચ દિવસે દિવસે વધી રહ્યો છે. ડીઝલ, ખાતર, બીજ અને મજૂરીના ખર્ચ વચ્ચે ખેડૂતો માટે ટ્રેક્ટર અને આધુનિક સાધનો ખરીદવું મુશ્કેલ બનતું જાય છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા વિવિધ કૃષિ સહાય યોજનાઓ હેઠળ ટ્રેક્ટર અને કૃષિ સાધનોની ખરીદી પર રૂ. 1 લાખ સુધીની સહાય આપવામાં આવતી હોય છે. ખાસ કરીને Sub … Read more