પેટ્રોલમાં હવે 20% ઈથેનોલ ફરજિયાત: 1 એપ્રિલથી સમગ્ર દેશમાં લાગુ થશે સરકારનો નવો નિયમ – E20 Fuel
E20 Fuel: દેશમાં ઇંધણ ક્ષેત્રમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સરકાર દ્વારા પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી માહિતી મુજબ 1 એપ્રિલથી સમગ્ર દેશમાં પેટ્રોલમાં 20% ઈથેનોલ મિશ્રણ (E20) લાગુ કરવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ઇંધણ આયાત ઘટાડવો, પર્યાવરણને સુરક્ષિત બનાવવો અને ખેડૂતોને વધારાની … Read more