PF પૈસા અટકી શકે છે: ક્લેમ રિજેક્ટ થવાની ભૂલો અને બચાવના ઉપાયો – PF Claim Rejected
PF Claim Rejected: ઘણા કર્મચારીઓનો PF ક્લેમ માત્ર નાની ભૂલોના કારણે રિજેક્ટ થઈ જાય છે. સૌથી સામાન્ય કારણ છે KYC અધૂરી હોવી, જેમ કે આધાર, પાન અથવા બેંક ખાતાની વિગતો EPFO રેકોર્ડમાં યોગ્ય રીતે અપડેટ ન હોવી. જો KYC વેરિફાઇડ ન હોય તો PF ક્લેમ સીધો રદ થઈ શકે છે. બેંક વિગતોમાં ભૂલ કેવી રીતે … Read more