EPFOનો મોટો નિર્ણય: PF થાપણ પર મળશે 8.25% વ્યાજ, કરોડો ખાતાધારકો માટે ખુશખબર – PF Account Benefits
PF Account Benefits: દેશના કરોડો કર્મચારીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા (EPFO) દ્વારા પ્રોવિડન્ટ ફંડ (PF) થાપણ પર વ્યાજ દર અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી જાહેરાત મુજબ PF ખાતામાં જમા થતી રકમ પર હવે 8.25% વ્યાજ આપવામાં આવશે. આ નિર્ણયથી દેશના કરોડો PF ખાતાધારકોને સીધો લાભ મળશે અને … Read more