શિક્ષણ થી વંચિત ન રહે કોઈ વિદ્યાર્થી, સરકાર લાવી મુસાફરી સહાય યોજના – Free Cycle Scheme
Free Cycle Scheme: ગામડાં અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે લાંબી દૂરી પસાર કરવી પડે છે. ઘણીવાર મુસાફરી ખર્ચ અથવા વાહનની અછતના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહી જાય છે. હવે સરકાર દ્વારા મુસાફરી સહાય યોજના હેઠળ પાત્ર વિદ્યાર્થીઓને મફત સાઇકલ આપવાની પહેલ કરવામાં આવી રહી છે, જેથી શિક્ષણ સુધી પહોંચ સરળ બને. વિદ્યાર્થીઓને … Read more