નાપાસ થવાનો ડર હવે દૂર, CBSE બોર્ડે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને મળશે ત્રણ તક – CBSE Board Exam Update
CBSE Board Exam Update: દેશના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઘણી વખત પરીક્ષામાં એક-બે વિષયમાં નાપાસ થવાના કારણે વિદ્યાર્થીઓને આખું વર્ષ ફરીથી બગાડવું પડે છે. હવે વિદ્યાર્થીઓને આ સમસ્યાથી રાહત મળી શકે છે. અહેવાલો મુજબ Central Board of Secondary Education (CBSE) દ્વારા 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સંબંધિત નવી વ્યવસ્થા … Read more