ટ્રાફિક પોલીસનો ડર ખતમ: ટ્રાન્સપોર્ટ એપ્લિકેશન 2026 માં હવે RC અને લાયસન્સ મોબાઈલમાં જ માન્ય – mParivahan App
mParivahan App: વાહન ચલાવતી વખતે કાગળના દસ્તાવેજો ભૂલી જવાની ચિંતા હવે રહી નથી. 2026થી ટ્રાન્સપોર્ટ વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે RC (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ) અને ડ્રાઇવિંગ લાઇસન્સ મોબાઈલ એપમાં રાખેલા ડિજિટલ દસ્તાવેજો સંપૂર્ણ માન્ય ગણાશે. ટ્રાફિક પોલીસ ચેકિંગ દરમિયાન તમે મોબાઈલમાં એપ બતાવશો તો પણ ચાલશે. કઈ ટ્રાન્સપોર્ટ એપમાં દસ્તાવેજ માન્ય રહેશે સરકારની અધિકૃત ટ્રાન્સપોર્ટ … Read more