કેન્દ્ર કર્મચારીઓ માટે સુપર અપડેટ! DA હાઈક અને 8મો પે કમિશનથી કેટલો મળશે વધારો

DA Hike update

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ફરી એકવાર મોટી ખુશખબર જેવી ચર્ચા તેજ બની છે. મોંઘવારી ભથ્થું એટલે કે DA વધારાની તૈયારી ઝડપી ગતિએ ચાલી રહી હોવાની અટકળો વચ્ચે 8મા પે કમિશન હાઈક અંગે પણ ચર્ચા ગરમાઈ છે. શું ખરેખર સેલેરીમાં મોટો વધારો થવાનો છે? કેટલો ફાયદો મળી શકે? અને ક્યારે આવી શકે સત્તાવાર … Read more