પાકની સુરક્ષા હવે થશે મજબૂત! ખેડૂતોને વાડ બાંધકામ માટે મળશે નાણાકીય મદદ – Crop Protection Fencing Subsidy

Crop Protection Fencing Subsidy

Crop Protection Fencing Subsidy: ખેડૂતો માટે પાકની સુરક્ષા સૌથી મોટો પ્રશ્ન છે. જંગલી પ્રાણીઓ, પશુઓ અથવા અન્ય નુકસાનકારક પરિસ્થિતિઓને કારણે પાકને ભારે નુકસાન સહન કરવું પડે છે. હવે સરકાર દ્વારા ખેતીની જમીન આસપાસ વાડ બાંધકામ માટે નાણાકીય સહાય આપવામાં આવી રહી છે, જેથી ખેડૂતો પોતાની ખેતીને સુરક્ષિત રાખી શકે અને ઉત્પાદન વધારી શકે. ખેતી અને … Read more