રેશન કાર્ડમાંથી નામ કમી કરવા કેવી રીતે અરજી કરશો? ઓનલાઈન અને ઓફલાઈન બંને સરળ રીત જાણો – Ration Card Name Delete
Ration Card Name Delete: ઘણા વખત પરિવારમાં લગ્ન, સ્થળાંતર, મૃત્યુ અથવા અન્ય કારણોસર રેશન કાર્ડમાંથી કોઈ સભ્યનું નામ કમી કરવાની જરૂર પડે છે. હવે આ પ્રક્રિયા પહેલા કરતાં વધુ સરળ બની ગઈ છે. તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. રેશન કાર્ડ સંબંધિત સેવાઓ રાજ્ય સરકારના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા … Read more