ગેસ બુકિંગ પછી પણ બાટલો નથી પહોંચતો? LPG ડીલરની ફરિયાદ માટે તરત કરો આ નંબર પર કોલ – LPG Gas Complaint Number

LPG Gas Complaint Number

LPG Gas Complaint Number: ઘણા લોકો ઘરે LPG ગેસ સિલિન્ડર માટે સમયસર બુકિંગ કરે છે, પરંતુ કેટલીક વખત બુકિંગ કર્યા પછી પણ સિલિન્ડર સમયસર ઘરે પહોંચતો નથી. આવી સ્થિતિમાં ગ્રાહકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને રસોડામાં ગેસ ખતમ થઈ જાય ત્યારે આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. હવે ગ્રાહકો માટે સારી … Read more