આધાર કાર્ડમાં આ 3 ભૂલો હોય તો બંધ થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, આજે જ કરો સુધારો – Aadhaar Bank Linking
Aadhaar Bank Linking: આધાર કાર્ડ આજે ભારતનું સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. બેંક ખાતું ખોલવું હોય, સરકારી યોજનાઓનો લાભ લેવો હોય કે KYC પ્રક્રિયા પૂર્ણ કરવી હોય ત્યારે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો આધાર કાર્ડમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી ખોટી હોય તો બેંકિંગ સેવાઓમાં સમસ્યા આવી શકે છે. ખાસ કરીને KYC … Read more